gu_tn/mat/10/32.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

everyone who confesses me ... I will also confess him before my Father

જે કોઈ મને કબૂલ કરે છે ... તેને પણ હું મારા પિતા સમક્ષ કબૂલ કરીશ અથવા “જે કોઈ મને કબૂલ કરે છે ... હું પણ તેને મારા પિતાની આગળ કબૂલ કરીશ.”

confesses me before men

બીજાને કહે છે કે તે મારો શિષ્ય છે અથવા “અન્ય લોકોની સમક્ષ સ્વીકાર કરે કે તે મારા પ્રત્યે વફાદાર છે”

I will also confess him before my Father who is in heaven

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું આકાશમાંના મારા પિતા સમક્ષ પણ તે વ્યક્તિનો સ્વીકાર કરીશ કે તે મારો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

my Father who is in heaven

મારા આકાશમાંના પિતા

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)