gu_tn/mat/10/29.md

2.1 KiB

Are not two sparrows sold for a small coin?

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્ન તરીકે આ નીતિવચન કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચકલીઓ વિશે વિચાર કરો. તેમનું મૂલ્ય કેટલું ઓછું છે કે તમે તેમને એક નાના સિક્કાથી ખરીદી શકો છો."" (જુઓ: [[rc:///ta/man/translate/writing-proverbs]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

sparrows

તેઓ ખૂબ નાની છે, દાણા ખાનાર પક્ષીઓ. વૈકલ્પિક ભાષાંતર: “નાના પક્ષીઓ” (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

a small coin

આ ઘણીવાર તમારા દેશમાં ઉપલબ્ધ સૌથી ઓછા મૂલ્યવાન સિક્કા તરીકે અનુવાદિત થાય છે. તે એક કામદાર માટે દિવસના વેતનના લગભગ સોળમા ભાગના તાંબાના સિક્કાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ ઓછા નાણાં

not one of them falls to the ground without your Father's knowledge

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે એક ચકલી ક્યારે મૃત્યુ પામે છે અને ભોય પર પડે છે તે વિશે પણ તમારા પિતા જાણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)