gu_tn/mat/10/28.md

2.7 KiB

General Information:

અહીં ઈસુ પણ કારણો આપવાનું શરૂ કરે છે કે શા માટે તેમના શિષ્યોને જે સતાવણીનો અનુભવ થાય તેનાથી શિષ્યોએ ડરવું જોઈએ નહીં.

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

Do not be afraid of those who kill the body but are unable to kill the soul

આ એવા લોકો વચ્ચેનો તફાવત દર્શાવે છે કે જેઓ આત્માને મારી શકતા નથી અને જે લોકો આત્માને મારી શકે છે. કોઈ વ્યક્તિ આત્માને મારી નાંખી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોથી ડરશો નહીં, તેઓ શરીરને મારી શકે છે, પરંતુ તેઓ આત્માને મારી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

those who kill the body

આનો અર્થ શારીરિક મૃત્યુ છે. જો આ શબ્દો અજાણ હોય, તો તેનો અનુવાદ ""તમને મારી નાખે"" અથવા ""અન્ય લોકોને મારી નાખે"" કરો.

the body

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકાય છે, અને તે આત્મા અને પ્રાણના વિરોધમાં

to kill the soul

આનો અર્થ એ છે કે લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા પછી તેમને નુકસાન પહોંચાડશે.

the soul

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકતા નથી અને શારીરિક શરીરના મૃત્યુ પછી જીવે છે.

fear him who is able

લોકોએ શા માટે ઈશ્વરથી ડરવું જોઈએ તે સ્પષ્ટ કરવા માટે તમે ""કેમ કે"" ઉમેરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો ડર રાખો કારણ કે તે સમર્થ છે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)