gu_tn/mat/10/27.md

2.6 KiB

What I tell you in the darkness, say in the daylight, and what you hear softly in your ear, proclaim upon the housetops

આ બંને નિવેદન એક સમાન બાબત છે. ઈસુએ ભારપૂર્વક કહે છે કે જે શિષ્યોને ખાનગીમાં કહેવામાં આવ્યું છે તે તેઓ(શિષ્યો)એ દરેકને જણાવવું. વૈકલ્પિક ભાષાંતર: ""અંધારામાં મેં તમને લોકોને જે કહ્યું છે તે લોકોને અજવાળામાં જણાવો, અને તમે તમારા કાનમાં નરમાશથી જે સાંભળો છો તે ધાબાઓ પર જઈ જાહેર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

What I tell you in the darkness, say in the daylight

અહીં ""અંધકાર"" એ ""રાત"" માટેનું ઉપનામ છે જે ""ખાનગી"" માટેનું ઉપનામ છે. અહીં ""સવારનું અજવાળું"" એ ""સાર્વજનિક"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે હું તમને રાત્રે ખાનગીમાં જણાવું છું તે તમે જાહેરમાં જણાવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

what you hear softly in your ear

ધીમેથી કાનમાં કહેવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જે તમને ધીમેથી કાનમાં કહું છું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

proclaim upon the housetops

ઈસુ જ્યાં રહેતા હતા ત્યાંના ઘરના ધાબા સપાટ હતા, અને લોકો દૂરથી અવાજથી બોલતા કોઈપણને સાંભળી શકતા હતા. અહીં ""ઘરના ધાબા"" એ કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાંથી સર્વ લોકો સાંભળી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સાંભળે તે માટે જાહેર સ્થાનમાં મોટેથી બોલો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)