gu_tn/mat/10/26.md

1.5 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

do not fear them

અહીં “તેમને” ઉપનામ, એ ઈસુના શિષ્યોની સાથે ગેરવર્તન કરતાં લોકોનો ઉલ્લેખ કરે છે.

there is nothing concealed that will not be revealed, and nothing hidden that will not be known

આ બંને નિવેદન એક સમાન બાબત છે. રહસ્યમય અથવા છુંપાવેલું રહસ્ય ગુપ્ત રાખવાનું પ્રતિનિધિત્વ કરે છે, અને જાહેર કરવામાં આવે છે તે પ્રગટ થયેલું જણાય છે. ઈસુ જણાવે છે કે ઈશ્વર બધી વસ્તુઓના જાણકાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જે બાબતો છુપાવે છે તેને ઈશ્વર જાહેર કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])