gu_tn/mat/10/25.md

2.7 KiB

It is enough for the disciple that he should be like his teacher

શિષ્યને તેના શિક્ષકની જેમ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ

be like his teacher

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શિષ્ય કેવી રીતે શિક્ષકની જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના શિક્ષક જેટલું જાણે છે તેટલું જાણવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the servant like his master

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે નોકર કેવી રીતે માલિક જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: ""નોકરે તેના માલિક જેટલો જ મહત્વપૂર્ણ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

If they have called ... how much worse ... the members of his household

ફરીથી ઈસુ જાણાવે છે કે જેમ લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, તેમના શિષ્યોએ અપેક્ષા રાખવી જોઈએ કે લોકો તેમની સાથે સમાન કે તેથી વધારે દુર્વ્યવહાર કરી શકે છે.

how much worse the members of his household

જે નામોથી તેઓ તેમના ઘરના સભ્યોને બોલાવશે તે ચોક્કસપણે વધુ ખરાબ થશે અથવા ""તેઓ તેમના ઘરના સભ્યોને વધુ ખરાબ નામોથી પોકારશે

If they have called

જ્યારથી લોકોએ તે નામ આપી ઓળખાવ્યા છે

the master of the house

ઈસુ પોતાને માટે આ રૂપકનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Beelzebul

આ નામ કાં તો 1) ""બાલઝબૂલ"" તરીકે સીધું લખાણ લખેલું હોઈ શકે છે અથવા તો 2) “શેતાન” તરીકે મૂળ રૂપે તેના નામનો અર્થ થાય છે.

the members of his household

ઈસુના શિષ્યોને માટે આ એક રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)