gu_tn/mat/10/24.md

1.6 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

A disciple is not greater than his teacher, nor a servant above his master

ઈસુ પોતાના શિષ્યોને એક સામાન્ય સત્યનું શિક્ષણ આપવા નીતિવચનનો ઉપયોગ કરી રહ્યા છે. ઈસુ વર્ણવે છે કે શિષ્યોએ એવી અપેક્ષા ન રાખવી કે લોકો જેમ ઈસુ સાથે વ્યવહાર કરે છે તેનાથી વધુ સારી રીતે લોકો તેમની સાથે વ્યવહાર કરશે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

A disciple is not greater than his teacher

શિષ્ય હંમેશા તેના શિક્ષક કરતાં ઓછું મહત્વ ધરાવે છે અથવા ""શિક્ષક હંમેશા તેના શિષ્ય કરતા વધારે મહત્વના છે

nor a servant above his master

અને નોકર હંમેશા તેના માલિક કરતા ઓછું મહત્વનું ધરાવે છે અથવા ""માલિક હંમેશા નોકર કરતાં વધારે મહત્વનો છે