gu_tn/mat/10/22.md

1.8 KiB

You will be hated by everyone

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક તમને ધિક્કારશે"" અથવા ""સર્વ લોકો તમને ધિક્કારશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You will be

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

because of my name

અહીં ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા કારણે"" અથવા ""કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

whoever endures

જે વિશ્વાસુ રહે છે

to the end

અંત"" નો અર્થ સ્પષ્ટ થતો નથી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે, જ્યારે સતાવણી સમાપ્ત થાય છે ત્યારે અથવા જ્યારે ઈશ્વર પોતાને રાજા તરીકે જાહેર કરશે તે યુગ. મુખ્ય બાબત એ છે કે તેઓએ અંત સુધી સહન કરવાનું છે.

that person will be saved

આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તે વ્યક્તિને ઉગારશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)