gu_tn/mat/10/21.md

2.0 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

Brother will deliver up brother to death

એક ભાઈ તેના ભાઈને મૃત્યુ સુધી પહોંચાડી દેશે અથવા ""ભાઈઓ તેમના ભાઈઓને મૃત્યુ સુધી પહોંચાડશે.” ઈસુ એવી કંઈક વાત કરે છે જે ઘણી વખત બનશે.

will deliver up brother to death

અમૂર્ત નામ ""મૃત્યુ” ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈને અધિકારીઓને સોંપી દેશે જેઓ તેને મારી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

a father his child

આ શબ્દોનો સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા તેમનાં બાળકોને મૃત્યુની શિક્ષા આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

rise up against

બળવો કરવો અથવા “વિરુદ્ધ થવું”

cause them to be put to death

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને મૃત્યુને શરણે લઈ જાય છે"" અથવા ""અધિકારીઓ તેમને મારી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)