gu_tn/mat/10/16.md

2.4 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે. અહીં તે કહેવાનું શરૂ કરે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

See, I send out

અહીં ""જુઓ"" શબ્દ જે આવનારી બાબતો છે તે પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જુઓ, હું મોકલું છું"" અથવા ""સાંભળો, મોકલું છું"" અથવા ""હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેના પર ધ્યાન આપો. હું તમને મોકલું છું

I send you out

ઈસુ તેઓને એક ખાસ હેતુ માટે બહાર મોકલે છે.

as sheep in the midst of wolves

વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. ઈસુ કહે છે કે લોકો શિષ્યોને નુકસાન પહોંચાડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખતરનાક વરુના જેવા લોકો મધ્યે ઘેટાં જેવા"" અથવા “ખતરનાક પ્રાણીઓની જેમ વર્તનારા લોકોમાં ઘેટાં જેવા” (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

be wise as the serpents and harmless as the doves

ઈસુ શિષ્યોને કહે છે કે લોકો મધ્યે તમે સાવધ અને નિર્દોષ રહેજો. જો શિષ્યોને સાપ અથવા કબૂતર સાથે સરખાવીએ તો તે ગૂંચવણભર્યું છે, એટલે તેનો સમન્વય યોગ્ય નથી. વૈકલ્પિક ભાષાંતર: ""સમજૂતી અને સાવચેતી સાથે કાર્ય કરો, સાથે સાથે નિર્દોષતા અને સદગુણ પણ હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)