gu_tn/mat/10/15.md

1.1 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે આગળ શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

it shall be more tolerable

પીડા ઓછી થશે

the land of Sodom and Gomorrah

આ સદોમ અને ગમોરામાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો સદોમ અને ગમોરા શહેરોમાં રહેતા હતાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that city

આ તે શહેરના લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓએ પ્રેરિતોનો સ્વીકાર ન કર્યો અને તેમનો સંદેશ ન સાંભળ્યો. વૈકલ્પિક ભાષાંતર: ""શહેરના લોકો જેઓએ તમારો આવકાર કર્યો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)