gu_tn/mat/10/13.md

3.0 KiB

your ... your

આ બહુવચનો છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the house is worthy ... it is not worthy

અહીં ""ઘર"" એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ઘરમાં રહે છે. ""યોગ્ય"" વ્યક્તિ એવો માણસ છે જે શિષ્યોનું સ્વાગત કરવાણી ઇચ્છા રાખે છે. ઈસુ આ વ્યક્તિની સરખામણી એવા વ્યક્તિ સાથે કરે છે, જે ""યોગ્ય નથી,"" જે શિષ્યોનું સ્વાગત કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તે ઘરમાં રહેતા લોકો પણ તમારો આવકાર કરશે"" અથવા ""તે ઘરમાં રહેતા લોકો તમારી સારી રીતે સારવાર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

let your peace come upon it

તે"" શબ્દનો અર્થ ઘરનો ઉલ્લેખ કરે છે, જે ઘરમાં રહેનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને તમારી શાંતિ પ્રાપ્ત કરવા દો"" અથવા ""જે અભિવાદન સાથે તમે તેમને તે શાંતિ પ્રાપ્ત કરવા દો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

if it is not worthy

તે"" શબ્દનો અર્થ ઘર છે. અહીંયા ""ઘર"" એ ઘરમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તેઓ તમને સારી રીતે સ્વીકારતા નથી"" અથવા ""જો તેઓ તમારી સાથે સારી રીતે વર્તતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

let your peace come back to you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો તે ઘર લાયક નથી તો તે ઘરમાં ઈશ્વર તેમની શાંતિ અને આશીર્વાદ આવતા અટકાવશે અથવા 2) જો ઘર લાયક નથી, તો પછી પ્રેરિતોએ ઈશ્વરને વિંનતી કરવાની છે કે તે ઘરને શાંતિની અભિવાદન ન આપવી. જો તમારી ભાષામાં અભિવાદન અથવા તેની અસરો પાછી લેવાનો સમાન અર્થ છે, તો અહીં તેનો ઉપયોગ કરવો.