gu_tn/mat/10/12.md

953 B

As you enter into the house, greet it

શબ્દસમૂહ ""તે અભિવાદન"" નો અર્થ છે કે ઘરને અભિવાદન પાઠવો. તે દિવસોમાં આ એક સામાન્ય અભિવાદન હતું કે ""આ ઘરને શાંતિ થાઓ!"" અહીં ""ઘર"" એ ઘરમાં રહેતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો, ત્યારે તેમાં રહેતા લોકોને અભિવાદન પાઠવો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

As you enter

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)