gu_tn/mat/10/11.md

1.6 KiB

Connecting Statement:

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

Whatever city or village you enter into

જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો અથવા “જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો ત્યારે”

city ... village

મોટું ગામ…. નાનું ગામ અથવા “મોટું નગર … નાનું નગર.” જુઓ તમે માથ્થી 9:35માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

you enter

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

worthy

“યોગ્ય” વ્યક્તિ એવો વ્યક્તિ કે જે ઇચ્છાથી શિષ્યોનો આવકાર કરે.

stay there until you leave

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તમે નગર અથવા ગામ છોડો નહીં ત્યાં સુધી તે વ્યક્તિના ઘરમાં રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)