gu_tn/mat/10/09.md

1.4 KiB

your

આ બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે એટલે બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

any gold, or silver, or copper

આ ધાતુઓ છે જેમાંથી સિક્કાઓ બનાવવામાં આવ્યા છે. આ યાદી નાણાં માટેનું ઉપનામ છે, તેથી જો આ ધાતુઓ તમારા વિસ્તારમાં જાણીતી ના હોય તો તેનો અનુવાદ ""નાણાં"" તરીકે કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

purses

તેનો અર્થ ""કમરબંધ"" અથવા ""નાણાંનો કમરબંધ” એમ થાય છે, પરંતુ તે નાણાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી કોઈપણ વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે. પટ્ટો એ કમરની આસપાસ પહેરવામાં આવતા કાપડ અથવા ચામડાના લાંબો પટ્ટો છે. પટ્ટો મહદઅંશે પૂરતા પ્રમાણમાં પહોળો અને વાળી શકાતો હતો, જેનો ઉપયોગ પૈસા લઈ જવા માટે કરવામાં આવતો હતો.