gu_tn/mat/10/08.md

2.8 KiB

Connecting Statement:

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

Heal ... raise ... cleanse ... cast out ... you have received ... give

આ ક્રિયાપદો અને સર્વનામો બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

raise the dead

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ પામેલાઓને ફરીથી જીવનમાં લાવવા” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

Freely you have received, freely give

શિષ્યોને શું મળ્યું હતું અથવા તેઓ(શિષ્યો)એ શું આપવાનું હતું તેનો ઉલ્લેખ ઈસુએ કર્યો નથી. કેટલીક ભાષાઓમાં આ માહિતીને વાક્યમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. અહીં ""મફત""નો અર્થ છે કે ત્યાં કોઈ ચુકવણીની જરૂરત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ બાબતો મફત પામ્યા છો, તે બીજાઓને મફત આપો"" અથવા ""તમે કિમંત આપ્યા વિના આ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, તેથી લોકોને તે કિમંત લીધા વિના આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Freely you have received, freely give

અહીં ""પામ્યા"" એ રૂપક છે કે જે કાર્યો કરવાને સમર્થ કરાયા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ""આપવું"" એ રૂપક છે કે જે બીજાઓ માટે કાર્યો કરવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ બાબતો કરવાની ક્ષમતા મફત પામ્યા છો, તે બાબતો બીજાઓ માટે મફત કરો."" અથવા ""આ બાબતો કરવા માટેનું સામર્થ્ય મેં તમને મફતમાં આપ્યું છે, બીજાઓ માટે તમે તે મફતમાં કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)