gu_tn/mat/10/06.md

650 B

lost sheep of the house of Israel

આ એક રૂપક છે જે આખા ઇઝરાએલ દેશની સરખામણી એવા ઘેટાં સાથે કરે છે જેઓ તેમના ઘેટાંપાળકથી ભટકી ગયેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

house of Israel

આ ઇઝરાએલ દેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇઝરાએલના લોકો” અથવા “ઇઝરાએલના વંશજો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)