gu_tn/mat/10/05.md

1.3 KiB

General Information:

જો કે કલમ 5ની શરૂઆત, ઈસુએ બાર શિષ્યોને મોકલ્યા તે કહેવા દ્વારા થાય છે તેમ છતાં ઈસુએ આ સૂચનાઓ તેઓને મોકલ્યા પહેલાં આપી હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Connecting Statement:

શિષ્યો જયારે પ્રચાર કરવા જાય ત્યારે તેઓએ શું કરવું અને શી અપેક્ષા રાખવી તે વિશે સૂચનાઓ આપવાની શરૂઆત ઈસુ અહીં કરે છે.

These twelve Jesus sent out

ઈસુએ આ બાર માણસોને મોકલ્યા અથવા “આ એ બાર માણસો હતા જેઓને ઈસુએ મોકલ્યા હતા”

sent out

ઈસુએ તેઓને એક ખાસ હેતુને માટે મોકલ્યા હતા.

He instructed them

તેઓએ શું કરવું તે વિશે ઈસુએ તેઓને કહ્યું અથવા “તેમણે તેઓને આદેશ આપ્યો હતો”