gu_tn/mat/09/27.md

1.4 KiB

Connecting Statement:

બે અંધ માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

As Jesus passed by from there

ઈસુ તે પ્રદેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે

passed by

ત્યાંથી જતાં હતા અથવા “જઈ રહ્યા હતા”

followed him

આનો અર્થ એ છે કે તેઓ ઈસુની પાછળ ચાલી રહ્યા હતા, તે જરૂરી નથી કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા.

Have mercy on us

તે સૂચિત છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમને સાજા કરે. (જુઓ; rc://*/ta/man/translate/figs-explicit)

Son of David

ઈસુ પ્રત્યક્ષપણે દાઉદના પુત્ર ન હતા, તેથી આનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, મસીહા માટે ""દાઉદનો દીકરો"" પણ એક શીર્ષક છે, અને આ માણસો કદાચ આ શીર્ષક દ્વારા ઈસુને પોકારી રહ્યા હતા.