gu_tn/mat/09/25.md

1.1 KiB

General Information:

ઈસુ એક મૃત છોકરીને જીવનમાં પાછી લાવે છે તેની અસરને દર્શાવતું સારાંશ નિવેદન કલમ 26માં છે.

Connecting Statement:

યહૂદી અધિકારીની મૃત દીકરીને ઈસુ જીવનમાં પાછી લાવે છે તે વિશેનો વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

When the crowd had been put outside

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી"" અથવા ""પરિવારે લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

got up

પલંગ પરથી ઉભી થઈ. અહીં માથ્થી 8:15ની જેમ જ સમાન અર્થ છે.