gu_tn/mat/09/22.md

1.3 KiB

But Jesus

સ્ત્રી આશા રાખતી હતી કે તે ઈસુના કપડાંનો સ્પર્શ ઈસુની જાણ બહાર કરી લે પરંતુ ઈસુને તેની જાણ થઇ ગઈ,

Daughter

તે સ્ત્રી ખરેખર ઈસુની દીકરી હતી નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ ""જુવાન સ્ત્રી"" તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

your faith has made you well

કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે, માટે હું તને સાજાપણું આપીશ.

the woman was healed from that hour

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ તેણીને તે જ પળે સાજી કરી. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)