gu_tn/mat/09/17.md

3.1 KiB

Connecting Statement:

યોહાનના શિષ્યોએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આપવાનું ઈસુ જારી રાખે છે.

Neither do people put new wine into old wineskins

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ બીજા એક નીતિવચનનો ઉપયોગ કરે છે. આનો અર્થ [માથ્થી 9:16] (../09/16.md)માંની કહેવત જેવો જ છે.

Neither do people put

અથવા “લોકો ભરતા નથી”

new wine

આ એ દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે હજુ સુધી અથાયો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષમાંથી બનતા દ્રાક્ષારસ વિશે માહિતી ના હોય, તો ફળ માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""દ્રાક્ષનો રસ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

old wineskins

આ દ્રાક્ષની મશકો નો ઉલ્લેખ કરે છે જે ખેંચાઈ ગઈ છે અને સૂકાઈ ગઈ છે કારણ કે તેનો ઉપયોગ અગાઉથી દ્રાક્ષારસને આથવા માટે કર્યો હતો.

wineskins

દ્રાક્ષારસની મશકો અથવા “ચામડાની થેલીઓ”. આ એ થેલીઓ હતી જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવતી હતી.

the wine will be spilled, and the wineskins will be destroyed

આને સક્રિયરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને આ નવો દ્રાક્ષારસ જૂની મશકોને ફાડી નાંખીને વહી જશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the wineskins will burst

જ્યારે નવો દ્રાક્ષારસનો આથો થઈ જાય છે અને તે વિસ્તરે છે, ત્યારે તે મશકો ફાટી જાય છે કારણ કે તેઓ હવે વધુ ખેંચાઈ શકતી નથી નથી.

fresh wineskins

નવી મશકો અથવા “દ્રાક્ષારસની નવી થેલીઓ.” આ તે મશકોનો છે જેનો કોઈએ ઉપયોગ કર્યો નથી.

both will be preserved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ મશકો અને દ્રાક્ષારસ બંનેને સુરક્ષિત રાખશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)