gu_tn/mat/09/16.md

2.0 KiB

Connecting Statement:

યોહાનના શિષ્યોએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાનું જારી રાખતાં ઈસુ બે ઉદાહરણો આપે છે, જૂની અને નવી વસ્તુઓ કે જેને લોકો એકસાથે મૂકતા નથી.

No man puts a piece of new cloth on an old garment

કોઈપણ વ્યક્તિ નવા વસ્ત્રને જૂના વસ્ત્રનું થીંગડું મારતું નથી અથવા ""જૂના વસ્ત્રને થીગડું મારી સીવવા માટે લોકો નવા વસ્ત્રના ટુકડાને ઉપયોગ કરતા નથી

an old garment ... the garment

જૂના કપડાં ... કપડાં ""-

the patch will tear away from the garment

ટુકડો વસ્ત્રમાંથી ફાટીને અલગ થઇ જશે, જો કોઈ તે કપડાંને ધોશે તો નવા કપડાંનો ટુકડો સંકોચાશે પરંતુ જૂનું કપડું સંકોચાશે નહીં. આ પ્રક્રિયા વસ્ત્રમાંથી ટુકડાને અલગ કરી ફાડી નાંખશે અને મોટું છિદ્ર પાડશે.

the patch

થીગડું નવા વસ્ત્રના ટુકડાનું થીગડું.” આ કાપડનો ટુકડો છે જે જૂના કાપડમાંના છિદ્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાય છે.

a worse tear will happen

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ છિદ્રને વધારે ખરાબ બનાવશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)