gu_tn/mat/09/13.md

1.4 KiB

But you should go and learn what this means

ઈસુ શાસ્ત્રમાંથી જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તેનો અર્થ તમારે સમજવો જોઈએ

you should go

અહીં “તમે” બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

I desire mercy and not sacrifice

શાસ્ત્રમાં હોશિયા પ્રબોધકે જે લખ્યું છે તે વચનનો ઉપયોગ ઈસુ કરે છે. અહીં, “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

For I did not come

અહીં “હું” ઈસુનો ઉલ્લેખ કરે છે.

the righteous

ઈસુ કટાક્ષવચનનો ઉપયોગ કરે છે. ઈસુને નથી લાગતું કે કોઈપણ ન્યાયી છે અને તે લોકોને પસ્તાવો કરવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ વિચારે છે કે તેઓ ન્યાયી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)