gu_tn/mat/09/05.md

2.4 KiB

For which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરી શાસ્ત્રીઓને વિચારતા કરે છે કે શું કરવા દ્વારા એમ સાબિત થાય કે ઈસુ ખરેખર પાપોની માફી આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં હમણાં જ કહ્યું કે 'તારા પાપ માફ થયા છે.' તમે વિચારશો કે 'ઊઠ અને ચાલ' કહેવું મુશ્કેલ છે, કારણ કે તે માણસ ઉઠીને ચાલશે કે નહીં તે દ્વારા હું તે માણસને સાજા કરી શકું છું કે નહીં તેની સાબિતી પ્રાપ્ત થશે” અથવા ""તમે વિચારશો કે “ઉઠીને ચાલ” તેમ કહેવા કરતાં “તારા પાપ માફ થયા છે” તેમ કહેવું સરળ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

અવતરણ ચિહ્નોનો અનુવાદ ભાવાર્થ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “શું સરળ છે, કોઈને એમ કહેવું કે તારા પાપ માફ કરવામાં આવ્યા છે અથવા તેને કહેવું કે ઉઠ અને ચાલ?” અથવા ""તમે વિચારશો કે ઉઠીને ચાલ એવું કોઈને કહેવા કરતાં તારા પાપ માફ થયા છે તેમ કહેવું સરળ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

Your sins are forgiven

અહીં ""તારાં"" એકવચન છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં તારાં પાપ માફ કર્યા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])