gu_tn/mat/09/04.md

867 B

knew their thoughts

ઈસુ અલૌકિક રીતે અથવા તેઓને એકબીજા સાથે વાત કરતા જોઈને જાણતા હતા કે તેઓ કંઈક અલગ વિચારી રહ્યા હતા.

For what reason are you thinking evil in your hearts?

ઈસુએ શાસ્ત્રીઓને ઠપકો આપવા આ પ્રશ્નનો ઉપયોગ કર્યો.

evil

આ અનૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે, જે વાસ્તવમાં સામાન્ય ભૂલ નથી.

in your hearts

અહીં “હૃદયો” તેઓના મન અને હ્રદયના વિચારોનો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)