gu_tn/mat/09/02.md

1.6 KiB

Behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો પણ સમાવેશ કરે. આને દર્શાવવાની એક અલગ રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

they brought

શહેરમાંથી થોડા માણસો

their faith

આ ઉલ્લેખ, તે માણસોનો વિશ્વાસ અને કદાચ લકવાગ્રસ્ત માણસના વિશ્વાસનો પણ સમાવેશ કરે છે.

Child

તે માણસ ખરેખર ઈસુનો દીકરો હતો નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ ""મારા મિત્ર” અથવા “જુવાન માણસ"" તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

Your sins have been forgiven

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું તને તારા પાપ માફ કરું છું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)