gu_tn/mat/08/intro.md

909 B

માથ્થી 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં નવા વિભાગની શરૂઆત થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ચમત્કારો

ચમત્કારો કરવા દ્વારા ઈસુએ દર્શાવ્યું કે પદાર્થો અને પરિબળો પર તેઓ(ઈસુ) જે નિયંત્રણ ધરાવે છે તેવું નિયંત્રણ અન્ય કોઈ ધરાવતું નથી. ઈસુએ એમ પણ દર્શાવ્યું કે તેમણે જે ચમત્કારો કર્યા તે સ્તુતિ કરવા યોગ્ય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/authority)