gu_tn/mat/08/33.md

761 B

Connecting Statement:

ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા બે માણસને સાજા કરે છે તે વૃતાંતનું આ સમાપન છે.

those who had been tending the pigs

ભૂંડોની કાળજી લેનારા

what had happened to the men who had been possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે માણસો પર અશુદ્ધ આત્માઓનો નિયંત્રણ હતો તેઓને મદદ કરવા ઈસુએ શું કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)