gu_tn/mat/08/27.md

1.3 KiB

What sort of man is this, that even the winds and the sea obey him?

પવન અને સમુદ્ર પણ એમનું માને છે! આ શી તરેહનું માણસ છે? આ અલંકારિક પ્રશ્ન બતાવે છે કે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""આવા વ્યક્તિ આપણે ક્યારેય જોયા નથી! પવન અને તોફાન પણ એમનું માને છે! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

even the winds and the sea obey him

લોકો અથવા પ્રાણી માટે આજ્ઞાનું પાલન કરવું અથવા આજ્ઞાનો અનાદર કરવું એ આશ્ચર્યજનક નથી, પરંતુ પવન અને પાણી આજ્ઞા માને તે ખૂબ આશ્ચર્યજનક છે. આ વ્યક્તિત્વ કુદરતી તત્વોનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તે તત્વો માણસની જેમ સાંભળવા અને જવાબ આપવા સક્ષમ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)