gu_tn/mat/08/20.md

1.8 KiB

Foxes have holes, and the birds of the sky have nests

ઈસુ કહેવત દ્વારા જવાબ આપે છે. આનો અર્થ કે જંગલી પશુઓને પણ રહેવાને માટે સ્થાન હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

Foxes

શિયાળ, કૂતરા જેવું પ્રાણી છે. તેઓ માળામાં રહેતા પક્ષીઓ અને અન્ય નાના પ્રાણીઓને ખાય છે. જો તમારા વિસ્તારમાં શિયાળ વિશે જાણકારી ના હોય તો કૂતરા જેવા જીવો અથવા અન્ય રુવાંટીવાળા પ્રાણીઓ માટેના સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

holes

શિયાળ જમીનમાં રહેવા માટે દર બનાવે છે. જો તમે “શિયાળ”ના સ્થાને અન્ય પ્રાણીના નામનો ઉપયોગ કર્યો હોય તો તે પ્રાણીના રહેઠાણ માટે યોગ્ય શબ્દનો ઉપયોગ કરો.

the Son of Man

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

has no place to lay his head

આ સૂવાની જગ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાની સૂવાની જગ્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)