gu_tn/mat/08/16.md

2.1 KiB

General Information:

કલમ 17 માં, માથ્થીએ પ્રબોધક યશાયા એ કહ્યું હતું તેનો ઉલ્લેખ કરી બતાવ્યું કે ઈસુની સાજાપણાંની સેવા ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હતી.

Connecting Statement:

અહીં દ્રશ્ય મોડી સાંજના સમયે સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ ઘણાં લોકોને સાજા કરે છે અને ભૂતોને હાંકી કાઢે છે.

Now when evening had come

કારણ કે યહૂદીઓ સાબ્બાથના દિવસે કામ અથવા મૂસાફરી કરતા નહોતા, તેથી ""સાંજ"" કદાચ સાબ્બાથ પછીના સમયને સૂચવે છે. લોકોને ઈસુ પાસે લાવવા માટે તેઓએ સાંજ સુધી રાહ જોઈ. જ્યાં સુધી ગેરસમજ ટાળવાની જરૂરત હોય નહીં ત્યાં સુધી તમારે સાબ્બાથનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

many who were possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો જેઓને ભૂતો વળગેલા હતા"" અથવા ""ઘણા લોકો જેઓને ભૂતોએ નિયંત્રિત કરેલા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He drove out the spirits with a word

અહીં “વચન” એ આદેશ માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે ભૂતોને નિકળી જવા આદેશ કર્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)