gu_tn/mat/08/11.md

2.3 KiB

you

અહીં “તમને” બહુવચન છે “જેઓ તેમનું અનુસરણ કરે છે” તેનો ઉલ્લેખ કરે છે. [માથ્થી 8:10] (../08/10.md) (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

from the east and the west

પૂર્વ"" અને ""પશ્ચિમ"" વિરોધાભાસનો ઉપયોગ ""દરેક જગ્યા/સર્વત્ર""નો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક જગ્યાએથી"" અથવા ""દૂર દૂર દરેક દિશાઓમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

they will recline at table

તે સંસ્કૃતિમાં લોકો જમતી વેળાએ એકબાજુએ મેજને અઢેલીને, આડા સૂઈ ગયા હોય તે મુદ્રામાં ભોજન આરોગતા હતા. આ શબ્દસમૂહ સૂચવે છે કે મેજ પરના સર્વ લોકો કુટુંબીજનો અને ગાઢ મિત્રો છે. લોકો મિજબાની કરી રહ્યા હોય તે રીતે ઈશ્વરના રાજ્યમાં આનંદ કરવા વિશે વારંવાર કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કુટુંબ અને મિત્રો તરીકે રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે.