gu_tn/mat/07/28.md

1.2 KiB

General Information:

ઈસુના પહાડ પરના ઉપદેશના શિક્ષણનો પ્રત્યુતર લોકોએ કેવી રીતે આપ્યો તેનું વર્ણન આ કલમો કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

It came about that when

ઈસુના પહાડ પરના શિક્ષણ પછી માથ્થીની સુવાર્તામાં આગળ જે બનવાનું છે તે તરફના બદલાવનો સંકેત આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ત્યારે” અથવા “પછી”

were astonished by his teaching

7:29 સ્પષ્ટ કરે છે કે ઈસુએ જે શીખવ્યું માત્ર તેનાથી જ નહીં પણ તેમણે જે રીતે તે શીખવ્યું તેથી પણ લોકો આશ્ચર્ય પામ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ જે રીતે શીખવ્યું તેનાથી તેઓ આશ્ચર્ય પામ્યા