gu_tn/mat/07/22.md

2.0 KiB

in that day

તે દિવસ"" શબ્દસમૂહનો ઉલ્લેખ કરવા દ્વારા ઈસુ જાણતા હતા કે તેમના સાંભળનારાઓ સમજશે કે ઈસુ ન્યાયના દિવસનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જો તમારા વાચકો સમજી શકે તેમ ના હોય તો જ તમારે ""ન્યાયનો દિવસ"" શબ્દસમૂહનો સમાવેશ કરવો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

did we not prophesy ... drive out demons ... do many mighty deeds?

તેઓ આ પ્રમાણે વર્ત્યા છે તેના પર ભાર મૂકવા માટે લોકો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે પ્રબોધવાણી કરી ... અમે ભૂતોને કાઢ્યા ... અમે ઘણા પરાક્રમી કાર્યો કર્યા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

did we ... prophesy

અહીં “અમે” શબ્દ ઈસુનો સમાવેશ કરતો નથી (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

in your name

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમાર અધિકાર દ્વારા"" અથવા ""તમારા પરાક્રમથી"" અથવા 2) ""કારણ કે તમે અમારી પાસે જે કરાવવા માંગતા હતા અમે તે કરી રહ્યા હતા"" અથવા 3) “કારણ કે તે કરવાને માટે અમે તમારી પાસે સામર્થ્ય માગ્યું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy )

mighty deeds

ચમત્કારો