gu_tn/mat/07/21.md

1.2 KiB

will enter into the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે ત્યારે આકાશમાં ઈશ્વર સાથે જીવીશું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

those who do the will of my Father who is in heaven

જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)