gu_tn/mat/07/13.md

2.5 KiB

General Information:

વિનાશના પહોળા દરવાજાથી ચાલવાની છબી અથવા જીવનના સાંકડા દરવાજાથી ચાલવાની છબી, લોકોની જીવન જીવવાની રીતો અને તેના પરિણામોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તમે અનુવાદ કરો, ત્યારે બંને દરવાજાઓ અને તેના માર્ગો પર ભાર મૂકવા માટે “પહોળા” અને “વિશાળ” શબ્દો માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો જે “સાંકડા” શબ્દથી વધુમાં વધુ વિરોધાભાસ દર્શાવતા હોય.

Enter through the narrow gate ... there are many people who go through it

એક માર્ગ પર મુસાફરી કરી એક દરવાજા દ્વારા એક રાજ્યમાં પ્રવેશ કરતા લોકોનું આ એક ચિત્ર છે. એક રાજ્યમાં પ્રવેશ પામવો સરળ છે; પણ બીજા રાજ્યમાં પ્રવેશ પામવો મુશ્કેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Enter through the narrow gate

તમારે આને કલમ 14 ના અંત ભાગમાં ખસેડવાની જરૂર પડી શકે છે. “તેથી, સાંકડે માર્ગેથી અંદર પ્રવેશ કરો.”

the gate ... the way

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""માર્ગ"" એ રસ્તાનો ઉલ્લેખ કરે છે જે એક રાજ્યના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે, અથવા 2) ""દરવાજો"" અને ""માર્ગ"" બંને રાજ્યના પ્રવેશદ્વારનો ઉલ્લેખ કરે છે.

to destruction

આ અમૂર્ત સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થળે જ્યાં લોકો મૃત્યુ પામે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)