gu_tn/mat/07/12.md

663 B

whatever you would want that people would do to yo

જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમારી પ્રત્યે કરે

for this is the law and the prophets

અહીં ""નિયમ"" અને ""પ્રબોધકો"" એ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ છે જે વિશે મૂસા અને પ્રબોધકો શાસ્ત્રોમાં શીખવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)