gu_tn/mat/07/11.md

1.1 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"", ""તમારાં"", “તમારા” અને “તેઓ” શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

how much more will your Father in heaven give ... him?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી તમારા આકાશમાંના પિતા તેઓને ચોક્કસપણે આપશે ... તેને."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)