gu_tn/mat/07/07.md

2.7 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારે"" શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Ask ... Seek ... Knock

આ રૂપકો, ઈશ્વરને પ્રાર્થના કરવા માટેના છે. ક્રિયાપદનું સ્વરૂપ બતાવે છે કે આપણને જવાબ મળે નહીં ત્યાં સુધી આપણે પ્રાર્થના કરવાનું જારી રાખવું જોઈએ. જો તમારી ભાષામાં કંઈક કરવાનું જારી રાખવા માટેના સ્વરૂપ હોય, તો તેનો ઉપયોગ અહીં કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Ask

કોઈની પાસેથી વસ્તુઓની વિનંતી કરો, આ કિસ્સામાં ઈશ્વરને

it will be given to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને જે જોઈએ છે તે આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Seek

કોઈની તરફ જુઓ, આ કિસ્સામાં ઈશ્વરની તરફ જુઓ

Knock

દરવાજો ખટખટાવવો એ ઘરની અંદરની વ્યક્તિ અથવા ઓરડામાંની વ્યક્તિ દરવાજો ખોલે તે માટે વિનંતી કરવાની નમ્ર રીત હતી. જો તમારી ભાષામાં દરવાજો ખટખટાવવો એ અસભ્ય મનાતું હોય તો દરવાજો ઉઘાડવા માટે નમ્ર વિનંતી દર્શાવતા શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને કહો કે તમે ઈચ્છો છો કે ઈશ્વર દરવાજો ઉઘાડે

it will be opened to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારા માટે દરવાજો ઉઘાડશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)