gu_tn/mat/07/04.md

672 B

How can you say ... your own eye?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને પડકાર આપવા માટે કર્યો કે જેથી તેઓ બીજા વ્યક્તિના પાપો પર ધ્યાન આપવાને બદલે પોતાના પાપો પર ધ્યાન આપે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તારા ભાઈને કેમ કહેશે કે ... પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)