gu_tn/mat/06/33.md

929 B

seek first his kingdom and his righteousness

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરના રાજા તરીકેના રાજ્યશાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જે તમારા રાજા છે તેમની સેવા કરવામાં તમારું ધ્યાન લગાડો, અને જે યોગ્ય છે તે કરવાનું જારી રાખો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

all these things will be given to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા માટે આ સર્વ બાબતો પૂરી પાડશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)