gu_tn/mat/06/24.md

747 B

for either he will hate the one and love the other, or else he will be devoted to one and despise the other

આ બંને શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. તેઓ ભાર મૂકે છે કે એક વ્યક્તિ એક જ સમયે ઈશ્વર અને દ્રવ્ય બંનેને પ્રેમ કરી શકતો નથી અને સમર્પિત થઈ શકતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

You cannot serve God and wealth

તમે એક જ સમયે ઈશ્વર અને દ્રવ્યને પ્રેમ કરી શકતા નથી.