gu_tn/mat/06/23.md

2.0 KiB

But if your eye ... how great is that darkness

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ""ખરાબ આંખ"" શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if your eye is bad

આ જાદુનો ઉલ્લેખ કરતું નથી. યહૂદી લોકો હંમેશા આ પ્રકારના રૂપકનો ઉપયોગ લોભીનો ઉલ્લેખ કરવા માટે કરતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if the light that is in you is actually darkness, how great is that darkness!

જે તમારા શરીરમાં પ્રકાશ આપવા માટે હોય પરંતુ જો તે અંધકાર ઉપજાવે તો તમારું શરીર સંપૂર્ણ અંધકારમાં છે.