gu_tn/mat/06/20.md

326 B

store up for yourselves treasures in heaven

આ એક રૂપક છે જેનો અર્થ કે પૃથ્વી પર સારી બાબતો કરો કે જેનો બદલો ઈશ્વર તમને આકાશમાં આપે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)