gu_tn/mat/06/19.md

1.4 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને ""તમારું"" શબ્દોના ઉલ્લેખની બધી ઘટનાઓ બહુવચન છે, કલમ 21 સિવાય, જ્યાં “તમારું” શબ્દ એકવચન છે. કેટલીક ભાષાઓમાં ""તમે"" અને ""તમારું"" શબ્દોની સર્વ ઘટનાઓને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ સંપતિ અને ધન વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

treasures

સંપતિ, એવી વસ્તુ છે જેને લોકો વધારે મહત્વ આપે છે.

where moth and rust destroy

જ્યાં કાટ અને કીડા ખજાનાનો નાશ કરે છે

moth

નાના, ઉડતા કીડા જે વસ્ત્રોઓનો નાશ કરે છે

rust

અને ભૂરો પદાર્થ જે ધાતુ પર રચાય છે