gu_tn/mat/06/16.md

1.8 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 16 માં ""તમે"" શબ્દ બહુવચન છે. કલમ 17 અને 18 માં, જ્યારે તેઓ ઉપવાસ કરે ત્યારે તેઓએ કેવી રીતે વર્તવું તે વિશે ઈસુ તેમને શીખવે છે ત્યારે ""તું"", “તારા” અને ""તારું"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ સર્વ ઉલ્લેખોને બહુવચનમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ ઉપવાસ વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

they disfigure their faces

ઢોંગી લોકો તેમના મોં ધોશે નહીં અથવા તેમના વાળને કાંસકો કરશે નહીં. તેઓએ આ હેતુપૂર્વક બીજાઓનું ધ્યાન દોરવા માટે કરે છે જેથી લોકો તેમને જુએ અને તેમના ઉપવાસ માટે તેમને માન આપે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.