gu_tn/mat/06/15.md

786 B

their trespasses ... your trespasses

અપરાધો"" સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે છે ... જ્યારે તમે ઈશ્વર વિરુદ્ધ અપરાધ કરો છો"" અથવા ""જ્યારે તેઓ તમને નુકસાનકારક બાબતો કરે છે ... જ્યારે તમે તમારા આકાશમાંના પિતાને ગુસ્સો ઉપજાવતી બાબતો કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)