gu_tn/mat/06/14.md

1.0 KiB

General Information:

શબ્દો ""તમે"", “તેઓ” અને ""તમને"" ઉદાહરણો બહુવચન છે. જો કે દરેક વ્યક્તિ જો બીજાને માફ ન કરે તો તેઓનું શું થશે, તે વિશે ઈસુ કહી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

their trespasses

અમૂર્ત સંજ્ઞા ""અપરાધ"" ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)