gu_tn/mat/06/13.md

630 B

Do not bring us into temptation

“પરીક્ષણ"" શબ્દ અમૂર્ત સંજ્ઞા છે, જેને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ બાબતથી અમારું પરીક્ષણ થવા દેશો નહીં"" અથવા ""કશું પણ અમને પાપ કરવાની ઇચ્છા તરફ દોરી જાય તેવું થવા દેશો નહીં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)